તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલવાસની એસએસઆર કોલેજમાં વલ્ડ ફાર્માસીસ્ટ ડેની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | 25મી સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ફાર્માસીસ્ટ ડે નિમિત્તે એસ.એસ.આર. કોલેજ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓએ safe and affective medicines forali વિષય પર વિવિધ પ્રકારની સ્પર્ધા તથા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટનમાં એસએસઆર ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચના ડાયરેકટર પ્રવિણા મૂલે, મેનેજિંગ ટ્રસ્ટી અજિત દેશપાંડે અને પીઆરઓ ડો.પંકજ શર્મા ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...