તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેરગામના ભવાની માતાના મંદિરના પાટોત્સવની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ | ખેરગામના ભવાની ચોક પાસે સ્થાપિત સુંદર ભવાની માતાના મંદિરે આઠમો પાટોત્સવની માગશર સુદ પૂનમના દિવસે ગુરુવારે ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં માહ્યાયાવંશી મહોલ્લાના સ્થાનિક તેમજ મોટાભાગે મુંબઈ રહેતા વતનીઓએ પાટોત્સવમાં ભાગ લીધો હતો. નવચંડી યજ્ઞ બાદ મહાપ્રસાદ વિતરણ થયો હતો. યજ્ઞ ઉત્સવને સફળ બનાવવા માટે રમેશ કુવાવાલા, સૂર્યકાંતભાઈ, કેતન મહેતા, સુરેશભાઈ સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...