નિઝરની આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજમાંસાડી ડેની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ નિઝર ખાતે તા.10/02/2020 થી 14/02/2020 સુધી વિવિધ ડેની ઉજવણી કરી હતી, જેમાં ચોકલેટ ડે,ટ્રેડિશનલ ડે, ફ્રેન્ડશીપ ડે અને સાડી ડેની ઉજવણી તેમજ પુલવામાનાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આચાર્ય ડો. બિમલેશ એ. તેવટિયા ,સિનિયર પ્રો.અનિલભાઈ ગામીત,પ્રો.પ્રજ્ઞાબેન ફળદુ અને એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડો.સંજય ઠાકુર અને ડો.કીર્તિ જીવરાજાનીએ કાર્યક્રમનું આયોજન કર્યું હતુ.
અન્ય સમાચારો પણ છે...