તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલવાસ|દાનહના અથોલા ગામે હાથી બહાદુર કુળ પરિવારનુ 23મુ વાર્ષિક સંમેલન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ|દાનહના અથોલા ગામે હાથી બહાદુર કુળ પરિવારનુ 23મુ વાર્ષિક સંમેલન કાર્યક્રમનું આયોજન કર્યંુ હતું. કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરાયો હતો. તેમજ સભાના પ્રમુખની વરણી કરી હતી. બાદમા પુલવામા આતંકવાદીઓના હુમલામા શહીદ થયેલ જવાનોને બે મિનિટનંુ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેમજ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું. આ અવસરે સમાજના પ્રમુખ ચુનીલાલ નરસિંહભાઇ પટેલ,મંત્રી કિશનભાઇ બાબરભાઈ પટેલ,ઉપપ્રમુખ દશરથભાઈ પ્રભુભાઈ પટેલ,ખજાનચી જયંતિભાઈ લક્ષમણભાઇ પટેલ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો