તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલગામથી 1.16 લાખનો દારૂ કબજે, બે વોન્ટેડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આરઆરસેલની ટીમ રવિવારે ઉમરગામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે કલગામ માહ્યાવંશી ફળિયા ખાતે ફણસાથી મરોલી તરફ જતા રોડ ઉપરથી નંબર વગરની સ્વીફ્ટ ગાડીમાંથી દારૂ-બીયરની બોટલ નંગ-1152 કિં.રૂ.1,16,400 કબજે કરાયો હતો. પોલીસે કારની કિં.રૂ.2 લાખ અને એક મોબાઇલ કિં.રૂ.10,000 મળી કુલ રૂ.3,26,400નો મુદ્દામાલ કબજે કરી પોલીસને જોઇ ફરાર આરોપી ચાલક પરેશ ઇશ્વર બારી રહે.બારીયાવાડ મોટી દમણ અને માલ ભરાવનાર અનીલ બારી રહે.મોટી દમણ ઢોલરને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતની આરઆર સેલે આ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો