તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપરાડા અકક્ષા હોટલ ઉપર યુગલની દેહવ્યપારની શંકા રાખી જાહેરમાં ધોલાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કપરાડા અકક્ષા હોટલ ઉપર ઉભી યુવતી પાસે પૈસા ઘૂંટી જતા ઘરે જવા માટે ઓળખીતો યુવાન હોટલ ઉપર ટોયલેટ જવા આવતા તેની પાસે 50 રૂપિયા માંગવા જતા યુવતીના ગામના યુવાનો જોઈ જતા બંને વચ્ચે અફેર હોવાનું શંકા ઉપજાવી બેરહેમીથી જાહેરમાં ઘસડી ઘસડી ને ઢોર માર માર્યો હતો અને કપરાડા ફાડી નાખ્યા હતા અને ઘટના સ્થળે ભાગવા પડ્યું હતું.

કપરાડા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે માર મારનાર ને પકડવાને બદલે માર ખાનારને કપરાડા પોલીસ દ્વારા પણ માર મરાયો હતો જોકે વરવટ ગામની યુવતી અને જામગભાણ ગામનો યુવાન તેનું મામાનું ઘર વરવટ હોય અને છોકરી સારી રીતે ઓળખાણમાં હતી પરિચિત હતી તેઓએ ઘરે જવા માટે 50 રૂપિયાની માંગણી કરતા વરવટ ગામના યુવાનોએ વગર વાંક ગુન્હા વગર જાણે પ્રેમી પંખીડા હોય એવી રીતે બેરહેમીથી માર માર્યો હતો ઘસડી ઘસડીને માર મરાયો હતો. ઘટનાની જાણ કપરાડા પોલીસને થતા બંને યુવક યુવતીને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ને ત્યાં પણ ધોલ ધપાટ કર્યા હતા ભોગ બનેલા યુવક યુવતી ફરીયાદ નોંધાવવાની વાત કરતા તેઓની ફરીયાદ પણ નોંધી ન હોવાનું જણાવ્યું હતું જ્યારે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો તો કપરાડા પોલીસનો હોશ ઉડી ગયા હતાં વાયરલ વીડિયો જોઈ ને પોલીસ ફરીવાર દોડતી થઈ ગઈ હતી અને માર મારનાર યુવકો ઉપર ભોગ બનેલા યુવક યુવતીને ફરિયાદ કરવા જણાવી રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો