તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાની પિડિતા માટે કેન્ડલ માર્ચ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પલસાણા | મોડાસા ખાતે દલિત સમાજની 19 વર્ષીય કાજલ નામની દીકરી પર 4 જેટલા નરાધમ દ્વારા બળાત્કાર કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, જે આ ઘટનાબાદ સમગ્ર દેશમાં આક્રોશ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમજ ઠેરઠેર કેંડલ માર્ચ યોજી આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે પલસાણા તાલુકાના કડોદરા નગર ખાતે રવિવારની સાંજે માંહ્યાવંશી સમાજ ભેગા મળી કડોદરા નગરમાં કેન્ડલ માર્ચ કાઢી કડોદરા પોલિસ મથક સુધી પહોંચી કાજલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ દીકરીના ન્યાયની માંગણી સાથે કડોદરા જી.આઈ.ડી.સી પી.આઈ.ને આવેદન આપવામાં આવ્યું હતું લોકો આક્રોશ સાથે નરાધમને ફાંસી આપોના બેનર સાથે ન્યાયની માંગણી કરી હતી રેલીમાં ભારે સાંખ્યમાં લોકો સ્વયંભૂ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો