તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BTP, કોંગ્રેસના 36 કાર્યકરો ભાજપમાં જોડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉંમરપાડા તાલુકામાં છોટુભાઈ વસાવાની ભારતીય જનતા ટ્રાયબલ પાર્ટીના મહામંત્રી વિપુલભાઈ વસાવા તેમના 21 ટેકેદારો સાથે ભાજપ પક્ષમાં જોડાતા કેબિનેટમંત્રી ગણપતભાઈ વસાવાએ ભાજપનો ખેંસ પહેરાવ્યો હતો. તેમજ નશારપુર ગામે કોંગ્રેસ કાર્યકરો નટવરભાઈ હીરાભાઈ વસાવા 15 જેટલા કોંગ્રેસ કાર્યકરો સાથે ભાજપમાં જોડયા હતાં.

અન્ય સમાચારો પણ છે...