તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાડા ડે ટેનિસ ટુર્નામેન્ટમાં બોરીયાચની ટીમ વિજેતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખારેલ | નવસારી તાલુકાના વાડાગામ ખાતે યુથ કલબ વાડા દ્વારા ગ્રામપંચાયત ડે ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આમ ફાઈનલમાં એંધલ અને બોરીયાચની ટીમ વચ્ચે રમાઈ હતી. એંધલની ટીમે પ્રથમ બેટિંગ કરી 10 ઓવરમાં 6 વિકેટે 106 રન બનાવ્યા હતા. બોરીયાચની ટીમને જીતવા માટે 107 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેને બોરીયાચની ટીમે 6 વિકેટ ગુમાવી 107 રન બનાવતા ફાઈનલ મેચ જીતી લીધી હતી. ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બેટસમેન બોરીયાચના અંકુર પટેલને ફાળે ગયો હતો અને બેસ્ટ બોલર એંધલના કેવિન પટેલ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો