તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીરપોર ગામે બૂટલેગરની કાર પલટી લોકોએ દારૂની બોટલોની લૂંટ ચલાવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્ર ગુજરાતમાં આંતર રાજ્ય ચેકપોસ્ટ નાબુદ કરવાના રૂપાણી સરકારના નિર્ણય બાદ આંતરરાજ્યોમાંથી વિદેશી દારૂ સહિત અન્ય ગેરકાયદેસર વસ્તુઓ ગુજરાતમાં ઘુસાડવાની દહેશત વ્યક્ત કરાઈ રહી હતી. આજે તેની વિપરીત અસરો પાડવાની શરૂઆત થઈ ગઈ છે. રાજપીપળાના વિરપોર ગામ પાસે એક બુટલેગરની કાર પલ્ટી ખાઈ જતાં તેમાંથી લોકોએ દારૂની બોટલોની લૂંટ ચલાવી હતી. જ્યારે સ્થળ ઉપર પહોંચેલી પોલીસને રૂપિયા 1.22 લાખની તૂટેલી બોટલો હાથ લાગી હતી.

નર્મદા જિલ્લાના સાગબારા ખાતેની ઘનસેરા ચેકપોસ્ટ અનુસંધાન પાન નં.2

રાજપીપળા નજીક વિરપોર પાસે વિદેશી દારૂ ભરેલી કાર પલટી ખાઈ ખાડામાં ખાબકી હતી. પ્રવીણ પટવારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો