વ્યારાના સહકારી જિનમાં સભાસદોને બોનસ અપાયું

Vyara News - bonus awarded to mps in vyara co operative gene 080127

DivyaBhaskar News Network

Oct 13, 2019, 08:01 AM IST
વ્યારા ખાતે આવેલી ખેડૂત સહકારી જીન મા માજી કેન્દ્રીય મંત્રી ડો. તુષારભાઈ ચૌધરીના અધ્યક્ષતામાં સભાસદોને બોનસ આપવાનો કાર્યક્રમ આયોજન કરાયું હતું

વ્યારા ખાતે ખેડૂતો માટે અત્યંત મહત્વની ગણાતી ખેડૂત સહકારી જિન લિ. વ્યારા ખાતે સભાસદ ભેટ વિતરણ સમારંભમાં કરાયો હતો. જેમાં ઉપસ્થિત માજી.કેન્દ્રીય મંત્રી ડૉ. તુષારભાઈ ચૌધરી વ્યારાના ધારાસભ્ય પુનાભાઈ ગામીત તથા અમરસિંહભાઈ ચૈધારી, વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ સિદ્ધાર્થભાઈ ચૌધરી વડીલ એવાં ચુનિકાકા, ગણપતકાકા તથા જિનના ડિરેક્ટરો, તથા મોટી સંખ્યામાં સભાસદ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા. આ આ પ્રસંગે માજી મંત્રી ડો.તુષાર ચૌધરીએ જણાવ્યું હતું ખેડૂત સહકારી જિન મંડળી એ ખેડૂતો માટે સાચા અર્થમાં કામધેનુ પુરવાર થઈ રહી છે.

X
Vyara News - bonus awarded to mps in vyara co operative gene 080127

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી