વાપીમાં બ્રાહ્મણ સેવા સમિતિમાં હોદેદારોની વરણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | વાપીમાં બ્રાહ્મણ સેવા સમિતિ દ્રારા હોદેદારોની વરણી ટ્રસ્ટી તેમજ તેમની ટીમ દ્રારા કરાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે ઓમપ્રકાશ મિશ્રા, ઉપપ્રમુખ શરદ તિવારી, મુકેશ તિવારી, મહામંત્રી ફનેન્દ્ર પાંડે, ઓ.પી.શુકલા, ખજાનચી રાઘેશ્યામ પાંડે સહખજાનચી બબલુ ત્રિપાઠી તેમજ તેમની ટીમની સર્વાનુમતે વિવિઘ હોદેદારોની વરણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...