તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી|વાપી શહેરની જ્ઞાનગંગા અંગ્રેજી માઘ્યમ સ્કૂલમાં રકતદાન શિબીર યોજાઇ.જેમાં 40

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|વાપી શહેરની જ્ઞાનગંગા અંગ્રેજી માઘ્યમ સ્કૂલમાં રકતદાન શિબીર યોજાઇ.જેમાં 40 બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું.રકતદાન શિબિર પુલવામા હુમલાની અંદર શહીદ થયેલા વીરજવાનોની યાદમાં શાળાપરિવાર દ્વારા રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાનગંગા સ્કૂલના ચેરમેન સંદીપભાઇ પટેલે જણાવ્યું કે ભારતદેશનાં શહીદ થયેલા વીરજવાનોની યાદમાં રકતદાન શિબીરનું આયોજન કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.અને વિદ્યાર્થીઓમાં દેશભકિત નિર્માણ થાય તેવા હેતુથી કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો