તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીખલીમાં રક્તદાન શિબિરમાં 50 યુનિટ રક્ત એકત્ર થયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | ચીખલી મલ્લિકાર્જૂન મહાદેવ મંદિર શિવસદન હોલમાં સ્વામી મનિષાનંદજીના સુક્ષ્મતમ ચૈતન્ય પ્રવાહના સાનિધ્યમાં દિવ્ય આધ્યાત્મિક પ્રવચન ઉત્સવમાં પૂ. શુભમૂર્તિબેન, અંગારેશ્વર. પૂ. છબીલકાકા (બીલીમોરા) અને ભગવતસ્વરૂપ હરિદ્વાર દ્વારા આત્મજ્ઞાન વિશે પ્રવચન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રક્તદાન શિબિરનું આયોજન લાયન્સ કલબ ચીખલીના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 50 યુનિટ રક્ત એકત્ર થયું હતું અને દરેકને ભેટ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો