તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાડની 335 બહેનોને બ્લેન્કેટ વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ | ખેરગામ તાલુકામાં આવેલા વાડ ગામના કોળીવાડમાં રહેતા સામાજિક અને સેવાભાવી આગેવાન દિનેશભાઇ ભીખુભાઇ પટેલ દ્વારા ગામની 333 જેટલી ગરીબ વિધવા બહેનોને બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યું હતું,ગામના દરેક વિસ્તારમાં વસવાટ કરતી આદિવાસી બહેનોને જેતે વિસ્તારમાં પહોંચી કડકડતી ઠંડીથી બચવા બ્લૅન્કેટનું વિતરણ કરીને સમગ્ર દિનેશભાઇ અને તેમના પરિવારે ભગીરથ કાર્ય પાર પાડ્યું હતું.દરવર્ષે તેમના તરફથી વાડ ગામની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગામના 50 થી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ કરવામાં આવે છે. આ પ્રસંગે દિનેશ પટેલે જણાવ્યું કે આવા અનેક સામાજિક સેવાકીય કાર્યો લોકો માટે કરીને આનંદ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો