તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનગઢમાં ભાજપની એકતા રેલી યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ | સોનગઢમાં તાપી જિલ્લા ભાજપ દ્વારા કાશ્મીર માંથી કેન્દ્ર સરકારે કલમ 370 દૂર કરતા એની ઉજવણી અને જનજાગૃતિના ભાગરૂપે એકતા રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં 168 નિઝર વિધાનસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ તમામ તાલુકા ઉપરાંત સોનગઢ નગર અને તાલુકાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે કોંગ્રેસની દેન સમાન 370ની કલમ કાશ્મીરમાંથી હટાવવાનો ફેંસલો ભાજપની કેન્દ્ર સરકારે લઈ સમગ્ર દેશમાં એક રાષ્ટ્રધ્વજ અને એક સંવિધાન લાગુ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...