તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલિયા ગ્રા. પ.ની નવી કચેરીનું લોકાર્પણ થશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભીલાડ | કલગામ ગ્રામ પંચાયતમાંથી વિભાજીત બની કનાડુ ગ્રામ પંચાયતની રચના થઈ હતી. પ્રથમ સમરસ ગ્રામ પંચાયતના પ્રથમ મહિલા સરપંચ સરસ્વતી બેન ભરતભાઈ વારલીને સેવા કરવા પંચાયતનો વહીવટી ચલાવવા માટે અલાયદા મકાન માટે સરકાર દ્વારા મકાન બાંધકામ કરવા માટે રૂ.14 લાખની ફાળવણી કરવામા આવી હતી. બિલિયા કોળીવાળના ડુંગરી પર તૈયાર થયેલ પંચાયતના મકાનનું 26મી ફેબ્રુઆરીના રોજ સરપંચ સરસ્વતી બેન વારલી, ઉપસરપંચ ભરતભાઈ આહીર, જિલ્લા પંચાયત સભ્ય બાબુભાઇ વારલી તથા સેંકડો ગ્રામજનોની ઉપસ્થિત વચ્ચે મંત્રી રમણલાલ પાટકરે લોકાર્પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો