તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક સ્લીપ થતાવાપીના આધેડ ઘવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | વાપી બરાઇ કોળીવાડમાં રહેતા હસમુખ રડકાભાઇ પટેલ ઉ.વ.53 રવિવારે સવારે બાઇક લઇને વાકડ ખાતે લગ્ન પ્રસંગમાં જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન વાકડ ગામે પહોંચતા જ અચાનક તેમની બાઇક સ્લીપ થઇ જતા માથા અને પગમાં ગંભીર ઇજા થઇ હતી. સ્થાનિકો દ્વારા તેઓ તાત્કાલિક વાકડ ગામે ખાનગી ક્લિનિકમાં ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે અંગે હોસ્પિટલે જીઆઇડીસી પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો