તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાલદામાં બાઇક- કાર અકસ્માતમાં બે ગંભીર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પારડી| પારડીથી નાનાપોઢા જતાં માર્ગ પર બાલદાગામે અવંતી કંપની સામે સેલેરીયો કાર નં GJ15CF4904 અને એવેંજર બાઇક નં GJ21BD8990 અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બંને વાહનોને ભારે નુકશાન પહોચ્યું હતું જોકે અકસ્માતમાં બાઇક સવાર સંજય સુરેશભાઈ પટેલ ઉવ 25 રહે વાંકલ લીમડાચોક અને જયદીપ ઝીણાભાઈ વળવી ઉવ 21 રહે પાંચ બંગલી વાંકલને ગંભીર ઇજા પહોચી હતી જેવોને 108 મારફતે પારડી કુરેશી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બંને ને વધુ સારવારની જરૂર પડતાં સુરત ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો