તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલાડ RTO પછી સૌથી મોટી લૂંટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભીલાડ RTO પછી સૌથી મોટી લૂંટ
વાપીની 13 કરોડની સોનાની લૂંટની ઘટનાથી સમગ્ર જીલ્લામાં ચકચાર મચી છે. ત્યારે થોડા વર્ષો અગાઉ ભીલાડમાં સૌથી મોટી કરોડો રૂપિયાની લૂંટ થઇ હતી. ભીલાડ આરટીઓની કેશવાનને લૂંટ્યાના બે વર્ષ બાદ ગુરૂવારે સવારે વાપીની ફાયનાન્સ કંપનીમાં 13 કરોડની સૌથી મોટી લૂંટ થઇ હતી. જોકે આ કેસમાં હજુ પોલીસને કોઇ ખાસ કડી મળી નથી. સૌથી વધારે ધ્યાન ફાયનાન્સ કંપનીના કર્મચારીઓ પર આપ્યું છે. શુક્રવારે પણ એસઓજી ઓફિસ પર કંપનીના કર્મચારીઓની પૂછપરછ કરી હતી. પોલીસની ટીમ કર્મચારીઓની છેલ્લા થોડા સમયની માહિતી પણ એકત્ર કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો