તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કીમમાં પાણીની લાઇનનો વાલ્વ તૂટતા મોટા ફૂવારા ઉડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ નગરમાં જૂની ગ્રામ પંચાયત પાસે આવેલ મિનરલ વોટર પ્લાન્ટ નજીક પીવાના પાણીની લાઈનનો વાલ્વ એકાએક તૂટતા પીવાના પાણીનો મોટો જથ્થો વેડફાઈ ગયું હતું.પાણીના ઉંચા કુંવારા ઉડતા પાણીનો વ્યય થયેલો જોવા મળ્યો હતો.પંચાયત કર્મચારીઓએ સદર તૂટેલો વાલ્વ રિપેરની તાત્કાલિક કામગીરી આરંભી હતી. તસવીર : દત્તરાજસિંહ ઠાકોર

અન્ય સમાચારો પણ છે...