તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલાડ|ઉમરગામ તાલુકા વિસ્તારમાં સામાજિક વનીકરણ વિભાગ વલસાડ રેન્જ ઉમરગામ દ્વારા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ|ઉમરગામ તાલુકા વિસ્તારમાં સામાજિક વનીકરણ વિભાગ વલસાડ રેન્જ ઉમરગામ દ્વારા ત્રણ વન કુટીરનું નિર્માણ કર્યું છે. 26 મી ફેબ્રુઆરીએ અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો.ડી કે શર્મા ની ઉપસ્થિત વચ્ચે સવારે 8.30 કલાકે સરીગામ રોટરી હોસ્પિટલ,9.30 કલાકે કાલાઈ અને 10.30 કલાકે દહેરી ખાતે વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણલાલ પાટકર વન કુટીરનું લોકાર્પણ કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો