તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલાડ|ઉમરગામ માણેકપોર ક્રિકેટ મેદાન પર 23 જાન્યુ થી 27 મી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભીલાડ|ઉમરગામ માણેકપોર ક્રિકેટ મેદાન પર 23 જાન્યુ થી 27 મી જાન્યુઆરીએ ઉમરગામ તાલુકા વારલી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. જેમાં વારલી સમાજ ના 70 ટકા થી વધુ માક્સ થી ઉત્તીર્ણ ધો. 10,12 તથા ગેજ્યુએટ વિદ્યાર્થીઓનું મંત્રી રમણલાલ પાટકરના હસ્તે ઇનામ અપાશે.ભાજપ સંગઠન મહામંત્રી રામદાસ વરઠાનો સંપર્ક કરી પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ સબમીટ કરવા જણાવવા આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો