તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભીલાડ સ્ટેશને અજાણ્યા યુવકની લાશ મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | ભીલાડ રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર 1 ના દક્ષિણી છેડા ઉપર મંગળવારે અંદાજે 45 વર્ષના યુવકની લાશ મળી હતી. આ અંગે સ્ટેશન માસ્તરે વાપી જીઆરપીને જાણ કરાતા રેલવે પોલીસ બનાવના સ્થળે જઇ લાશનો કબજો લીધો હતો. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જયંતિ પટેલ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...