તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલાડ|ઉમરગામ તાલુકાના ફણસા ખાતે આવેલી વાડિયા હાઈસ્કૂલ માં શનિવાર ના

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ|ઉમરગામ તાલુકાના ફણસા ખાતે આવેલી વાડિયા હાઈસ્કૂલ માં શનિવાર ના રોજ સવારે પૂ. આચાર્ય ભગવંત શ્રીરશ્મિ રત્ન સહિત અન્ય 17 જેટલા સાધુ સાધ્વી પધાર્યા હતા. શાળાના વિદ્યાર્થીઓને સંબોધતા આચાર્ય ભગવંતશ્રી રશ્મિરત્નએ જણાવ્યું કે, ભણતરની સાથે સંસ્કારનું સિંચન થાય તે જરૂરી છે. આ કાર્યક્રમ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ હર્ષદભાઈ શાહ, પ્રવિણભાઈ છાજેડ ટ્રસ્ટના સભ્યો,આચાર્ય તથા શિક્ષકગણ ઉપસ્થિત હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો