તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલાડ|ઉમરગામના ધોડીપાડા સાંસ્‍કૃતિક હોલ માં રવિવારે રોહિત સમાજ નું સ્‍નેહ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભીલાડ|ઉમરગામના ધોડીપાડા સાંસ્‍કૃતિક હોલ માં રવિવારે રોહિત સમાજ નું સ્‍નેહ સંમેલન યોજયું હતું.સંમેલન પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું કે સમાજનો સર્વાંગી વિકાસ કરવો હોય તો સૌનો સહયોગ જરૂરી છે. આ કાર્યક્રમ પ્રસંગે રોહિત સમાજ સેવા ટ્રસ્‍ટના પ્રમુખ નવીનભાઇ કે. રોહિત,ઉપપ્રમુખ વિજયભાઈ રોહિત, ડીવાયએસપી નવીનભાઇ રોહિત,ભાજપ પ્રમુખ મુકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો