તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભીલાડ|ભીલાડ સરીગામ ખાતે 14 મી એપ્રિલ ના રોજ રામનવમી ના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ|ભીલાડ સરીગામ ખાતે 14 મી એપ્રિલ ના રોજ રામનવમી ના પાવન પર્વ પર સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા પ્રથમ વાર વિશાળ અને ઐતિહાસિક શોભા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.શોભા યાત્રા ભીલાડ પ્લાઝા થી સવારે 9 કલાકે પગપાળા નીકળી સરીગામ ત્રણ રસ્તા પર પોહચી હતી.ત્યાંથી પરત સરીગામ રામમંદિર ખાતે પહોંચી શોભા યાત્રા નું સમાપન થયું હતું

અન્ય સમાચારો પણ છે...