તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલાડ ફણસા સ્ટેટ હાઇવે 16.75 કરોડના ખર્ચે તૈયાર થશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફણસા જતા 12.2 કિમિ લંબાઈ તથા 7 થી 10 મીટર પહોળાઇ ધરાવતા સ્ટેટ હાઇવેનું રૂ 16.75 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. સોમવારે સરીગામ ખાતે મંત્રી રમણલાલ પાટકરના હસ્તે ખાર્તમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

ભીલાડથી ફણસા જતા સ્ટેટ હાઇવે પર સરીગામ જીઆઇડીસી આવેલી હોવાના કારણે હાઇવે પર ટ્રાફિક ભારણ વધુ રહે છે. સતત 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતો માર્ગ સુરતથી મુંબઇ જતા ને.હાઇવે 48 ને જોડે છે. જેના લીધે સરીગામ જીઆઇડીસીનો વાહન વ્યવહાર આ માર્ગ પરથી પસાર થાય છે. વળી આ માર્ગ ફણસામાં કોસ્ટલ હાઇવેને મળતા આ માર્ગ પર દમણ વિસ્તારનો ટ્રાફિક પણ રહે છે.ફણસા જતા 12.2 કિમિ લંબાઈ તથા 7 થી 10 મીટર પહોળાઇ ધરાવતા સ્ટેટ હાઇવેનું રૂ 16.75 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. સોમવારે સરીગામ ખાતે મંત્રી રમણલાલ પાટકરના હસ્તે ખાર્તમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

ભીલાડથી ફણસા જતા સ્ટેટ હાઇવે પર સરીગામ જીઆઇડીસી આવેલી હોવાના કારણે હાઇવે પર ટ્રાફિક ભારણ વધુ રહે છે. સતત 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતો માર્ગ સુરતથી મુંબઇ જતા ને.હાઇવે 48 ને જોડે છે. જેના લીધે સરીગામ જીઆઇડીસીનો વાહન વ્યવહાર આ માર્ગ પરથી પસાર થાય છે. વળી આ માર્ગ ફણસામાં કોસ્ટલ હાઇવેને મળતા આ માર્ગ પર દમણ વિસ્તારનો ટ્રાફિક પણ રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો