તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલાડ|સરીગામ કૈલાશ નગર ખાતે 19 મી ફેબ્રુઆરીએ મંગળવાર શ્રી કૈલાશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ|સરીગામ કૈલાશ નગર ખાતે 19 મી ફેબ્રુઆરીએ મંગળવાર શ્રી કૈલાશ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી. કૈલાશ મહાદેવ મંદિરમાં 19મી બપોરે દેવી દેવતાઓનું સ્થાપના કરી હતી. 20મીએ દેવિદેવતાનું પૂજન કર્યું હતુંં. સરીગામ બજારથી મંદિર સુધી વાજતે ગાજતે શોભા યાત્રા કાઢી હતી.21 મી મહાપ્રસાદનો કાર્યક્રમ રાખ્યો હતો. શરદચંદ્ર ચિંતામણી તથા રાકેશભાઇ રાય સહિત ભાવિક ભક્તોજનોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો