તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલાડ|માલખેત ગ્રામપંચાયત નું રૂ.18 લાખ ના ખર્ચે પંચાયત ભવન નું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ|માલખેત ગ્રામપંચાયત નું રૂ.18 લાખ ના ખર્ચે પંચાયત ભવન નું નિર્માણ કરવા માટે રવિવાર ના રોજ આદિજાતિ મંત્રી રમણલાલ પાટકર ના હસ્તે ખાર્ત મૂહુર્ત કરવામાં આવ્યું હતું. પંચાયત ભવન ના ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલ, સરપંચ મહેશભાઈ મસિયા, મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, દિલીપભાઈ ભંડારી, માર્ગમકાન ખાતા અધિકારી તેજસભાઈ પટેલ, હિતેશભાઈ સુરતી ઉપસ્થિત હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો