તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભીલાડ|ઉમરગામ તાલુકા ના ભીલાડ અને સરીગામ વિસ્તાર માં જૈનો સંઘ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ|ઉમરગામ તાલુકા ના ભીલાડ અને સરીગામ વિસ્તાર માં જૈનો સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ જ્યંતી ની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.જૈનો સંઘ દ્વારા પાલખી યાત્રા અને વરઘોડો કાઢી જૈનમ જ્યંતી શાસનમ અને મહાવીર સ્વામી ની જય ના નારા લગાવ્યા હતા.પાલખી યાત્રા સરીગામ અને ભીલાડ વિસ્તાર ના બજારો માં ફરી હતી.અને જૈન મંદિરે સમાપન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...