તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલાડ હાઈવે કારમાં દારૂ સાથે 6 ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ| ભીલાડ ને.હા.48 ના નરોલી ફાટક પર શનિવાર ની રાત્રી ના 11.45 કલાકે નરોલી તરફ થી આવતી MH.47.W.9781 ને રોકી તપાસ કરી હતી.જેમાં ભીલાડ પોલીસ ને 61 નંગ દારૂ ની બોટલ રૂ.20900 તથા કાર ની કિંમત રૂ.2 લાખ મળી કુલ્લે રૂ.220900 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.કાર માં સવાર મિતેષ પ્રમોદ પરાડકર, યોગેશ રામચંદ્ર જાદવ,સંદીપ વિલાસ માલમ,મયુર રામચંદ્ર ગુરવ,ઇલેસ રાજુભાઇ હળપતિ અને હિરેન રાજુભાઇ હળપતિ ની અટક કરી કસ્ટડી માં ધકેલી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો