તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલાડ|વલવાડા હાઈસ્કૂલમાં વાર્ષિકરમતોત્સવનું આયોજન કર્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ નીતિનભાઈ મહેતાએ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ|વલવાડા હાઈસ્કૂલમાં વાર્ષિકરમતોત્સવનું આયોજન કર્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ નીતિનભાઈ મહેતાએ રમતોત્સવને ખુલ્લો મુક્યો હતો. શાળાના વાર્ષિક રમતોત્સવમાં વિવિધ 13 રમતોમાં 350 થી વધુ બાળકો એ ભાગ લીધો હતો. વિજેતા બનેલા સ્પર્ધકોને શિક્ષણ સમિતિના દિનેશભાઇ પટેલ, બીપીનભાઈ વશી અને નરેશભાઇ દેસાઈએ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કર્યા હતા. આચાર્ય હિતેશભાઈ દોડીયા, વ્યાયામ શિક્ષક મહેશભાઈ ધોડીએ રમતોત્સવને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો