તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભીલાડ| ભીલાડ રેલવે ફાટક હાઈવે પર મંગળવારની વહેલી સવારે ડમ્પર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ| ભીલાડ રેલવે ફાટક હાઈવે પર મંગળવારની વહેલી સવારે ડમ્પર અને ટેમ્પા વચ્ચે અકસ્માત થતા ટેમ્પાચાલકનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. ભીલાડ રેલવે ફાટક સામે ને.હા.48 પર મંગળવારની સવારે વાપીથી મુંબઇ જતા ટ્રેક પર ડમ્પરના ચાલક પોતાનું વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી સીંગનલ આપ્યા વિના એક નંબર ટ્રેક પરથી યુ ટર્ન લઈ બે પર જતા ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો હતો.ટાટા ટેમ્પો MH.04.JK.3232ના ચાલક રાજેન્દ્ર બહાદુર સિંઘ (65)ને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...