તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલાડ|ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે જૈન દેરાસરની ભક્તો અને આચાર્ય ભગવંત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ|ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે જૈન દેરાસરની ભક્તો અને આચાર્ય ભગવંત નિક્ષા માં શાસ્ત્રોક વિધિવિધાન સાથે 31 મી સાલગીરી ની શનિવાર ના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જૈન દેરાસર પર આચાર્ય ભગવંત શ્રી રાજહંસ શુરી શ્વરજી મહારાજ એ શાસ્ત્રોક સાથે મંત્રોચ્ચાર કરી લાભાર્થી જતીન શાહને ચેતન શાહ ના પરિવાર એ ધજારોહણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો