તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલાડ GHCL દ્વારા વાર્ષિક દિવસની ઉજવણી કરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી|ભીલાડ સ્થિત જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા વાર્ષિક દિવસની ઉજવણી ભીલાડ સ્થિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે કરાઇ હતી. જીએચસીએસ લિ.ના કમ્પલાઇન્સ મેનેજર મનોજ મંડલ, એચઆર મેનેજર રૂપેશ વેગડા, વેલસ્પન કંપનીના એચઆર મેનેજર હરીરામ ઝાકર, નંદીગામના સરપંચ સંતોષભાઇ, શ્રીજી હોસ્પિટલના હેડ જયોત્સના ગુલાટી સહિત સ્ટાફે સામુહિક દીપ પ્રાગટય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. તાલીમ પૂર્ણ કરીને નોકરી કરનારાને સંસ્થા તરફથી એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. ભીલાડ ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજર રાજેશ રાઠોડે તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરી આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો