તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલાડ|ઉમરગામ બિલીયા પંચાયતમાં આર આર ફાર્મમાં મંગળવારે કૃષિ વિજ્ઞાનિકની ઉપસ્થિત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભીલાડ|ઉમરગામ બિલીયા પંચાયતમાં આર આર ફાર્મમાં મંગળવારે કૃષિ વિજ્ઞાનિકની ઉપસ્થિત વચ્ચે કૃષિ સંમેલન યોજાયું હતું. મંત્રી રમણલાલ પાટકરે ઉપસ્થિત રહેલા ખેડૂતોને સરકાર દ્વારા ખેતી માટે સબસીડી, સહાય, લોન,પાકનો વીમો વિશે જાણકારી આપી હતી.ખેડૂત રાજુભાઇ શાહે મબલક પાક તથા રોગો સામેં રક્ષણ માટે લેવા પડતા પગલાં ની જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો