તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીણકચ્છ ગામે ભવાની માતાની સાલગીરીની ઉજવણી કરવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | ચીખલી તાલુકાના મીણકચ્છ ગામે આવેલા ભવાની માતાજીનો 32મો પાટોત્સવની 17મીએ રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવ પ્રસંગે સવારે માતાજીની પુજા કરી માતાજીની સામે 80 જેટલી વાનગીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. માતાજીની આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...