તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરગામ|ભંડારી સમાજ નારગોલ દ્વારા રમતોત્સવ અંતર્ગત ભંડારી સમાજ નારગોલના પ્રમુખ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ|ભંડારી સમાજ નારગોલ દ્વારા રમતોત્સવ અંતર્ગત ભંડારી સમાજ નારગોલના પ્રમુખ યતીનભાઈ ભંડારીના પ્રમુખપણા હેઠળ 9મી જાન્યુઆરી થી 11મી જાન્યુઆરી સુધી રાત્રિ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન માલવણ ફળિયા વોલીબોલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે. રાત્રિ વોલીબોલ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ભંડારી નટવરલાલ પી. ભંડારી અને મહામંત્રી કિશોરભાઈ રાઉત ઉપસ્થિત રહી ખેલાડીઅોને પ્રોત્સાહિત કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો