બારડોલી વરિષ્ઠ નાગરીક મંડળ દ્વારા મોક્ષધામે ભજન ગરબાનો કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | 85 વર્ષની ઉંમરે પણ હજી કાર્યરત એવા સિનિયર સિટીઝનોની આ ટીમે મોક્ષ એરલાઇન્સ બારડોલી મુકામે ભજન તથા ગરબાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બારડોલી મોક્ષધામના કર્તાહર્તા સોમાભાઈ પટેલે 85 વર્ષની ઉંમરે એમની જગદંબા માતાની ઉત્ક્રૃષ્ઠ કૃતિઓ રજુ કરી હતી. છેલ્લા પાંચ વર્ષથી સોમભાઈ પટેલે વરિષ્ઠ નાગરીકોને ભજન ગાતાં કરી દીધા છે. આજે એમનો તથા રામભાઈ પટેલનો જન્મદિનની પણ ઉજવણી કરવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...