તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલીના યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરમાં રહેતા યુવકે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

બારડોલી નગરના 29 ગાળામાં રહેતા કશ્યમભાઈ નરેશભાઈ પટેલ (40)ના છ વર્ષ પહેલા તેમની પત્ની જોડે છુટા છેડ થઈ ગયા હોય જેથી તેઓ માનસિક તાણમાં રહેતા હોય. જેના કારણે તેઓએ જેઓ 12મીના રોજ બપોરના સમયે પોતાના ઘરમાં મોભ સાથે ફાંસો ખાઈ આત્મહત્ય કરેલ હતી. જે અંગે પોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો