તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલીના રેસ્ટોરન્ટ માલિક દ્વારા 1 દિવસનો વકરો વાયુ સેના તથા પુલવામા શહીદોને પરિવારોને અર્પણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી | બારડોલી ખાતે સુરતી જકાતનાકા પાસે આવેલ લંડન કાફે રેસ્ટોરન્ટના માલિક હસીમભાઇ ભામે પોતાની રેસ્ટોરન્ટનું એક દિવસનું કલેક્શન પુલવામાના શહીદ જવાનોના પરિવારને તથા વાયુ સેનાની પ્રસંશનીય કામગીરીને બિરદાવતા વાયુ સેનાના જવાનોને આપવાનું નક્કી કર્યું છે. હસીમભાઇ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ કે આજરોજ તેમણે પોતાના રેસ્ટોરન્ટ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી શહીદોને શ્રધ્ધાંજલી આપી હતી. સાથે જ શહીદોની શહાદતનો બદલો જે રીતે વાયુ સેનાએ આતંકીઓનો ખાતમો કરી લીધો છે. તે વાયુ સેનાની કામગીરીને બિરદાવી પોતાની રેસ્ટોરન્ટ લંડન કાફેનું એક દિવસનું કલેક્શન વાયુ સેનાના જવાનો તથા શહીદોના પરિવારને પહોંચાડવા બારડોલી પ્રાંત ઓફિસ જમા કરાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો