તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલાડ નિરંકારી બ્રાન્ચ દ્વારા બાબાનો જન્મદિનની ઉજવણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ|ભીલાડ નિરંકારી બ્રાન્ચ દ્વારા 23મી ફેબ્રુઆરીએ સુરત ઝોનના નિરંકારી બાબા હરદેવસિંહજી મહારાજનો 65મો જન્મ દિવસની ઉજવણી સફાઈ અભિયાન હાથ ધરી કરાઇ હતી. નિરંકારી મંડળના નાનુભાઈ, પીએસઆઇ એ.ડી.મિયાત્રા,ભીલાડ સરપંચ વૈશાલી જાદવ,પીયુષ શાહ,ડીમ્પલ કિતાવત તથા રેલવે પોલીસનો સ્ટાફ સફાઈ અભિયાનમાં સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો