તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મરોલી આરોગ્ય કેન્દ્રમાં 3 દિવસ આયુર્વેદિક ઉકાળાનું આયોજન કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મરોલી | કલેકટરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા મરોલી આરોગ્ય કેન્દ્રમાં 19-20 અને 21મી એમ ત્રણ દિવસ આયુર્વેદિક ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મરોલી આરોગ્ય કેન્દ્રના ડો. રાજેશ મેથીવાલાના જણાવ્યું હતું કોરોનાને અટકાવવા તે માટે ઐષધીય વનસ્પતિમાંથી બનાવવામાં આવેલો રોગપ્રતિકારક વધારવા માટે ઉકાળાનું બનાવવામાં આવ્યો છે. હાલમાં શરદી-ખાંસીના દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉકાળાનો લાભ મરોલી તથા આસપાસના ગ્રામજનો સહિત 100થી વધુ લોકોએ લીધો હતો.
અન્ય સમાચારો પણ છે...