તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાયરસ સામે રક્ષણ માટે મહિલા સંગઠનો દ્વારા જાગૃતિ સેમિનાર યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અંકલેશ્વર | કોરોના વાયરસ સામે રક્ષણ માટે વિવિધ મહિલા સંગઠનો દ્વારા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ મંદિર ખાતે સામાજિક સંસ્થા સાથે જિલ્લા આયુર્વેદિક શાખા દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર વુમન, ઇનરવહિલ કલબ અંકલેશ્વર, જેસીરેટ ઓફ જેસીસ કલબ અંકલેશ્વર, ખોડલધામ મહિલા કમીટી, જનની ચિંતન સભા, અને જૈન સોશિઅલ સંગિની મહિલા મંડળ પરસ્પરના સહકારથી કોરોના વાયરસની પ્રિવેંટિવ દવાઓ અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો