તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંજાણ ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભીલાડ|પર્યાવરણ બચાવવા આંજે વિશ્વ મા મોટા અભિયાનો અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાય છે. ઉમરગામ તાલુકા ને પ્લાસ્ટિક મુક્ત બનાવવા મી એન્ડ મી ગ્રુપ સાથે મોટી સંખ્યામાં લોકો અને સામજિક સંસ્થાઓ આગળ આવી છે. સંજાણ ખાતે મી એન્ડ મી ગ્રુપ સાથે યુવા અગ્રણી કેવિન ભાઈ સંજાણા સ્મિતાબેન કાપડી ટીકુભાઈ ઉદયભાઈ પેઠે સહિત પર્યાવરણ પ્રેમી બહેનોએ હાજરી આપી હતી. લોકોએ ભારે ઉત્સાહ પૂર્વક કાપડની થેલી અને છોડ લઈ સંજાણ ને પ્લાસ્ટિક મુક્ત બનાવવા એક કદમ માટે સરાહનીય બાબત જણાવી હતી. બહેનોએ પણ હવે કાપડની થેલી બજારમાં લઈ જવાની બાબતને અગ્રિમતા આપી હતી.પર્યાવરણ માટે જનજાગૃતિના કાર્યક્રમો થવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો