તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દમણ DMC હોલમાં આજે સ્ટોલની હરાજી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દમણ નગરપાલિકા દ્વારા 1લી અેપ્રિલ 2020થી 31 માર્ચ 2021 સુધી દમણ પાલિકા વિસ્તારમાં આવેલા સ્ટોલ લગાવવા માટે જાહેર હરાજીનો કાર્યક્રમ શુક્રવારે સવારે 10ઃ30 કલાકે મોટી દમણ સ્થિત ડીઅેમસીના હોલમાં રાખવામાં આવ્યો છે. આ હરાજીમાં ભાગ લેનારે સવારે ડીઅેમસી હોલમાં હાજર રહેવા માટે અખબારી યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે. આ હરાજીમાં ડિપોઝીટ પેટે 50 હજાર રૂપિયા જમા કરાવવાના રહેશે. જયારે 5 હજાર રૂપિયા નોન રિફંડેબલ રકમ પણ જમા કરાવવાની રહેશે. સ્ટોલની પ્રારંભિક બોલી 72 લાખ 5 હજાર રહેશે. હરાજીમાં કોન્ટ્રાકટર શાકભાજી માર્કેટ માછલી માર્કેટ અને મેળામાં પોતાનો સ્ટોલ લગાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો