તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભીલાડ સ્ટેશને ટ્રેનની અડફેટે આધેડનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ રેલવે સ્ટેશને ગુરૂવારે સવારે કોઇ પણ ટ્રેનની ટક્કર લાગતા ગંભીર ઇજાથી 50 વર્ષના આધેડનું મોત થયું છે. મજબૂત બાંધો અને રંગે ઘઉં વર્ણીય એવા મૃતકે કાળા કલરની પેન્ટ પહેરેલી હતી જેની હજુ સુધી ઓળખ થઇ શકી નથી. વાપી રેલવે પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ લઇ મૃતની ઓળખ માટે તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...