તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તુંબીમાં ભાજપની મિટિંગમાં પ્રશ્ન પૂછનારાને માર મરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુરના તુંબી ગામે યોજાયેલી કથિત ભાજપની મિટિંગ પૂર્ણ થતી વેળાએ પ્રશ્ન પૂછનારા સ્થાનિકને કથિત રીતે કેટલાક ઇસમોએ માર માર્યો હોવાના આક્ષેપ સાથે અરજી અત્રેના પોલીસ મથકે અપાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કથિત માર ખાનારા ઇસમને સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ કરાયો છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી આ કથિત ઘટના પંથકમાં ચર્ચાનો વિષય બની છે. અરજીમાં વર્ણવ્યા પ્રમાણે ધરમપુર તાલુકાનાં ...અનુસંધાન પાના નં.3

મારો ભાઇ આવ્યો તો એને માર માર્યો
5 વર્ષમાં એકવાર પણ ગામમાં નહીં આવ્યા, હવે સીધા મત લેવા આવ્યા એવું હું બે શબ્દ પૂછવાનો હતો. એટલે મને મારવાનું ચાલુ કરતા ધારાસભ્ય, એમપી બધા ચાલ્યા ગયા. મારો ભાઈ આવ્યો એને પણ માર્યો. મણિલાલ ભાયલુભાઈ ગવળી, તુંબી

અન્ય સમાચારો પણ છે...