તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગમાં 9 ઘર ખાક થઇ જતા અસરગ્રસ્ત પરિવારોને સહાય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલી સ્ટેશનરોડ વિસ્તારમાં આવેલ ભામ ચાલમાં અચાનક આગ લાગી જતાં 9 જેટલા ઘરો બળીને ખાક થઈ ગયા હતા આ તમામ ઘરોની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી ત્યારે ભોગ બનનાર પરિવારની મદદે ધણી સામાજિક સંસ્થાઓ તેમજ એનારાઈઓ એ પોતાની ઉદારતા દેખાડી છે ત્યારે શનિવારના રોજ બારડોલી મહિલા કોંગ્રેસ દ્વારા મહિલાઓએ પોતાની જાતે ફંડ એકત્ર કરી ભોગ બનનાર પરિવારોને ધાબળા તેમજ અનાજ અને ખાધ્ય તેલનું વિતરણ કર્યું હતું ભામ ચાલના રહીશોએ મહિલાઓની કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો